પ્રધાનમંત્રી કીસાન સમ્માન નિધિ યોજના હેઠળ તમારા ખાતામાં કેટલા હપ્તા જમા થયા જાણો અત્યારે જ તમારા મોબાઇલમાં.



Step 1: સૌપ્રથમ https://pmkisan.gov.in વેેેેેબસાઈટ ઉપર જઈને benefits status માંં જાવ અથવા અહીં ક્લીક કરો.

Step 2: ત્યાં તમને ત્રણ options મળશે. 1. Mobile Number, 2.Aadhar Number and 3. Account number. 
Step 3: ત્યાં તમેે  Mobile Number પસંદ કરો. 
Step 4: ત્યારબાદ તમારો રજીસ્ટર્ડ mobile number નાખો. 

Step 5 : ત્યારબાદ તમારા ખાતામાં કેટલા હપ્તા જમા થયા તેના વિશે માહિતી આવી જશે. 

Pradhan mantri kishan Samman Nidhi yojana called as PM Kishan Yojana. 
Under this scheme, Government credit ₹6000 per year as three parts. 

Keywords :- how to check pm kisan benefitery status,  how to check pm kisan Samman Nidhi yojana status,  PM Kishan Samman Nidhi Scheme,  PM Kishan Samman Nidhi Yojana, 
Pm kisan benefits status, pm kisan benefits application status, pm kisan,  pm Narendra Modi, Pm Modi,  Agriculture department of india,  agriculture department of india government,  agriculture of india,  

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે ₹6000 જમા કરવામાં આવે છે. 

ધણા લોકોને મૂંઝવણ હોય છે કે તેઓના ખાતામાં રૂપિયા જમા થયા કે નહીં. 

Pradhan Mantri Kishan Samman Nidhi (PM-KISAN?)
             *માર્ગદર્શીકા સારાંશ*

યોજનાનો મુખ્ય હેતુ નાના અને સીમાંત પરીવારને આવકમાં વધારો કરી આર્થિક સહાય પુરી પાડવાનો છે.
2.2(A)કુલ બે હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા ખેડૂત પરીવારને વાર્ષિક રુ ૬ હજાર ત્રણ સરખા હપ્તામાં દર ચાર માસે ચુકવવામાં
આવશે.
2.2(B)પહેલો હપ્તો તારીખ ૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૦૩/૨૦૧૯ માટે ચુકવવાનો રહેશે.

2.3 પસત, પસનન અને સસર્ર બાળકો નો એક પરીવાર વર્ણવામાં આવશે અને તે તમામ સભ્યોની રેવન્યુ રેકર્ડ મુજબ ધારણ કરેલ કુલ 
જમીન એકત્રીત કરતા બે હેક્ટર કરતા ઓછી કુલ જમીન થતી હોય તે નાના અને સીમાંત જમીન ધારક પરીવારની વ્યાખ્યામાં આવે 
છે.
2.4 સાંસ્થાકીય ખાતેદારો અને નીચેના મુુજબના ખાતેદારોને આ યોજના હેઠળ સહાયથી બાકાત રાખવાના રહેશે:-
        ખેડૂત પરિવાર કે જેના કોઇ એક અથવા વધુ સભ્યો નીચેની યાદીમાં સમાવેશ થતો હોય:
         ---›વૈધાસનક પદ ધરાવતા હોય
        ---›ભુતપુર્વ કે ચાલુ મંત્રીશ્રી/ રાજ્ય મંત્રીશ્રી/ ચાલુ સાંસદશ્રી/ ચાલુ ધારાસભ્યશ્રી / ભુતપુર્વ અને ચાલુ મ્યુનીસિપલ 
કોપોરેશના મેયરશ્રી/ ભુતપુવગ અને ચાલુ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી
         ---›વર્ગ ચાર સિવાયના અને ખાનગી સંસ્થાઓ સિવાયના તમામ કર્મચારીઓ
       ---› છેલ્લા વષે આવક વેરો ભરેલ વ્યક્તિઓ
       ---›ડોક્ટર, એંજીનીયર, વકીલ, ચાર્ટર્ડ  એકાઉન્ટન્ટ  અને આર્કીટેક

2.4.1 આ યોજના હેઠળ બાકત રાખવાના કીસ્સામાં અરજદારના કબુલાતનામાના આધારે આ યોજનાનો લાભ આપી શકાશે અને 
ખોટી સવર્ત આપવા માટે જે તે લાભાર્થી જવાબદાર રહેશે અને તેના સવરુધ્ધ રીકવરી અને અન્ય તમામ કાયદાકીય પગલા લઇ શકાશે. 

3.2 જો એક ખેડૂત ખાતેદાર પરીવાર એક કરતા વધુ રેવન્યુ એકમોમાં જમીન ધરાવતા હશે તો તે તમામનો સરવાળો કરી પાત્રતા નક્કી 
કરવાની રહેશે.
સંયુક્ત ખાતેદારો પૈકી સહુથી વધુ જમીન ધરાવતા સભ્યના બેંક ખાતામાં અને એક કરતા વધુ સભ્યો સરખી ભાગે જમીન
ધારણ કરતા હોય તો સહુથી વરીષ્ઠ સભ્યના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરવાની રહેશે.

3.3 આ યોજનાની કટઓફ તારીખ ૦૧/૦૨/૨૦૧૯ રહેશે અને ત્યારબાદ ૫ વર્ષ સુધી લાભાર્થીમાં ફેરફાર થશે નહીં .

3.4 જમીન ધારકના મૃત્યુથી વારસાઇના કીસ્સામાં લાભાથી ફેરવી શકાશે. જે કીસ્સામાં જમીનની ખરીદી, ભેંટ, વસિયતનામાના 
વગેરેને કારણે તારીખ ૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૦૧/૨૦૧૯ સુધીમાં ખાતેદારનુ નામ ફેરવેલ છે તેમને જે-તે તારીખથી સપ્રમાણ 
લાભ આપવાનો રહેશે. 

4.1 રાજ્ય દ્વારા નામ, ઉમર, લીંગ, SC/ST, આધાર નાંબર, બેંક ખાતા નંબર, મોબાઇલ નંબર વગેરે મેળવી તેનો ડેટાબેઝ 
બનાવવાનો રહેશે. ડુપ્લીકેટ ચુકવણુ ન થાય તે માટે રાજ્ય સરકારે તમામ તકેદારી રાખવાની રહેશે.

4.2 લાભાથી પાસે આધાર નંબરનો ઉપયોગ અને ખાતરી કરવા માટે સંમતી મેળવવાની રહેશે.

4.3 રાજ્યની હયાત જમીન ધારકતા રેકડગના આધારે લાભાથી પસાંદ કરવાના રહેશે.

4.4પાત્રતા ધરાવતા લાભાથીઓની યાદી ગ્રામ્ય કક્ષાએ પ્રસસધ્ધ કરવાની રહેર્શે. જે નાના / સસમાાંત ખેડૂત પરરવારને લાભ થી વંચીત 
રહેલ છે તેમને એક વખત સુનવણીની તક આપવાની રહેશે.

5.1રાજ્ય સરકાર દ્વારા સજલ્લા કક્ષાની રીવ્યુ કમીટીની જાહેર કરવામાાં આવશે.

5.2 રાજ્ય સરકાર દ્વારા સજલ્લા કક્ષાની ફરીયાદ સનવારણ સમીક્ષા સર્વાનુમતીથી કરવામાં આવશે અને ફરીયાદોનો સનકાલ બે 
અઠવાડીયામાાં કરવાનો રહેશે.

7(A).http://pmkisan.nic.in પોટગલ બનાવવામાાં આવનાર છે.

7(C).તાલુકો, ગામ, ખેડૂતનું નામ, આધાર નંબર, લીંગ, કેટેગરી, ifsc કોડ અને બેંક ખાતા ક્રમાંકની સવર્ત ફરજીયાત છે. વૈકલ્પીક 
સવર્તો વહીવતી સરળતા ખાતર લેવાની રહે છે.
ડીજીટલી ઉપલબ્ધ અને શક્ય હશે તે સવર્તો pmkisan પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે તે સસવાયની સવર્તો 
ઓનલાઇન કરવાની રહેશે.

7(D).તાલુકા લેવલના યુઝર આઇડીથી ખેડૂતનું નામ આધાર નંબર, મોબાઇલ નંબર વગેરે પરથી શોધવા માટેની સુવિધા ઉપલબ્ધ હશે.
ઘટતા નામો જોડી શકાશે. 
તાલુકા / સજલ્લા કક્ષાએથી ડેટા ઇ-સાઇન કરવાનો રહેશે. રાખવાના ખેડૂતોની યાદી ઘ્યાન પર લેવી અનિવાર્ય છે.

8. જીલ્લાવાર લાભાર્થીની પ્રમાણીત યાદી પોર્ટલ પર અપલોડ થયેથી MNREGS પેટનગ પર આધાર લીંક બેંક એકાઉંટ પર
ઇલેક્રોનીક ટ્રાન્સફર  થી સીધુ કેંદ્ર સરકાર દ્વારા ચુકવણુ કરવામાં આવશે. 

8.1 બી રાજ્ય સરકાર દ્વારા કરવાના થતા કાર્્ય
              » પાત્રતા ધરાવત ખેડુતો પરીવારની ઓળખ કરી તેની સવર્તો પોર્ટલ પર અપલોડ કરવી
              »દરેક સવર્તોની ચકાસણી જરુરી સુધારા કરવા

8.2 લાભાર્થીની યાદી પંચાયત સ્તર પર પ્રદર્શીત કરવાની રહેશે. સહાય બાબતની જાણ sms દ્વારા કરવાની રહેશે. દરેક ફરીયાદનું
નિવારણ સત્વરે કરવાનું રહેશે અને દર વર્ષે ૫% લાભાર્થીની ચકાસણી કરવાની રહેશે.

9. તારીખ ૨૫ ફેબ્રુઆરી પહેલા તમામ લાભાર્થીની યાદી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

10. લાભાથીની યાદી એક વર્ષ માટે માન્ય રહેશે અને રાજ્ય સરકાર દ્વારા જમીનધારકતામાં ઉત્તરોત્તર ફેરફારના કારણે પાત્રતા 
ધરાવતા વધુ લાભાર્થીની યાદીમાં સમયમાનુસાર જોડી શકાશે. 


વિગત    ---------»    વાર્ષિક સહાય પાત્રતા 
એક ખેડૂત પરીવાર દ્વારા ૧૦ હેક્ટર જમીન ધારણ કરેલ છે --------»કોઇ લાભ નહીં
પાંચ ખેડૂત પરીવાર દ્વારા ૧૦ હેક્ટર જમીનમાં થી દરેકે બે 
હેક્ટર જમીન ધારણ કરેલ છે. --------»
દરેક પરીવારને રુ. ૬૦૦૦/-
૧૬ હેક્ટર જમીન ધારણાકતાગ ૧૨ પરીવારો પૈકી ૪ પરીવાર ૧ 
હેક્ટર જમીન ધારણ કરે છે અને ૮ પરીવાર ૧.૫ હે. જમીન 
ધારણ કરે છે. ---------»
દરેક પરીવારને રુ. ૬૦૦૦/-
એક પરીવારના અલગ-અલગ સભ્યો દ્વારા અલગ- અલગ
રેવન્યુ એકમોમાં ૧.૮ હે. જમીન ધારણ કરેલ છે.--------»
વાર્ષિક રુ. ૬૦૦૦/-
(દરેક પરીવારને રુ. ૬૦૦૦/- માર્ગદર્શીકા મુજબ)
૧૦ હેક્ટર જમીન ૪ પરીવાર દ્વારા ધરાવતા હોવાના કીસ્સામાં
૧ પરીવાર પાસે ૪ હેક્ટર જમીન છે જ્યારે અન્ય ત્રણ પાસે ૧.૫ 
હેક્ટર જમીન છે.
૪ હેક્ટર જમીન ધરાવતા પરીવારને  -----»કોઇ લાભ નહીં
અન્ય ૩ પરીવારને રુ. ૬૦૦૦૦/-
જો જમીનની માલીકી ૫ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ વારસાઇ 
/ વેંચાણના કારણે ફરફાર થયેલા હોય-------»
સપ્રમાણ લાભ (બે મહીના અને પચીસ દીવસ માટે સહાય 
મળવાપાત્ર)

»નોંધ: 
         આ માત્ર તાલીમ અને સમાજને આપવા માટે માર્ગદર્શીકા સારાંશ છે. કોઇ પણ સ્પષ્ટ સંવાદ માટે સરકારશ્રીની અંગ્રેજી માર્ગદર્શીકાનો ઉપયોગ કરવો. 

Post a Comment

વધુ નવું વધુ જૂનું