Benefits of eating Prickly Pear
ફિંડલા - દેશી ડ્રેગન
ફિંડલા એટલે કે પ્રિક્લિ પિઅરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો, વિટામિન અને રેશા હોય છે. આ ફળના ફાયદા જાણીને તમે ચોકી જશો.
આ ફળમાં રહેલા તત્વો સ્વાસ્થ્ય માટે એટલા ગુણકારી છે કે તેનો મેડિકલ અને આયુર્વેદિક દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ફળમાં રહેલું લો કોલેસ્ટ્રોલ અને સેટ્ચ્યુરેટેડ ફેટ વધુ વજનવાળા, હિમોગ્લોબિનની કમી, પેટના રોગો અને હ્રદય રોગના દર્દીઓ માટે આશિર્વાદરુપ છે. આવો જાણીએ ફિંડલાના અનેક ફાયદા..
થોરના લાલ કલરના ફળ હોઈ છે જેને થોરના ડિંડાના નામે ઓળખાય છે આ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. એ કેન્સર જેવા રોગોને પણ દૂર કરે છે.
કબજિયાતમાં ફાયદાકારક:
નજેમાં ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે ફાઈબર આંતરડાને ઠીક કરવાનું કામ કરવા માટે ઘણું જરૂરી હોય છે. કબજીયાત અને ઝાડામાં ફાયદાકારક છે.
સાંધાના દુઃખાવામાં રાહત:
કેલ્શિયમનું પ્રમાણ પુષ્કળ હોય છે. જો સોજો છે, સાંધામાં દુઃખાવો છે કે ઈજાને કારણે તમને ચાલવામાં તકલીફ પડી રહી છે, તો તમે પાંદડાને વચ્ચેથી કાપીને ગરબ વાળા ભાગ ઉપર હળદર અને સરસીયાનું તેલ લગાવીને ગરમ કરીને બાંધી લો. તમારો સોજો માત્ર 2-3 કલાકમાં દુર થઇ જશે.
ખાંસી, હોય તો તેના ફળને શેકીને ખાવાથી લાભ થાય છે.
તેમાં સોજો, ગઠીયા અને માંસપેશીઓના તુટવા ફૂટવાને ઠીક કરવાના ગુણ રહેલા છે.
ફીંડલા નુ જ્યુસ મળશે. 100% શુદ્ધ
મેળવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો અથવા વોટશએપ માં એડ્રેસ મોકલો એટલે કુરીયર દ્વાર મોકલી આપશું.
ઓમ આયુર્વેદિક સારવાર કેન્દ્ર :- બોટાદ
ચેતન ઠાકોર :- 9265404987
Keywords: ફિંડલા - દેશી ડ્રેગન ખાવાના ફાયદા તમે જાણીને ચોંકી જાશો, Benefits of eating Prickly Pear,ફિંડલા - દેશી ડ્રેગન, ડીંંડલાખાવાના ફાયદા, થોરના ફળના ફાયદા, થોરના ફળનો ઉપયોગ Benefits of eating dindla, benefits of prickly pear
ટિપ્પણી પોસ્ટ કરો